Anganwadi Bharti Gujarat 2025 : ગુજરાતમાં 9000 જગ્યાઓ માટે મોટી ભરતી
Anganwadi Bharti Gujarat 2025 : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) તરફથી Anganwadi Bharti Gujarat 2025 ની સત્તાવાર જાહેરાત બહાર પડી છે. રાજ્યભરમાં કુલ 9000 ખાલી જગ્યાઓ—જેમાં 5000 Anganwadi Worker અને 4000 Anganwadi Helper—માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. આ ભરતીનો હેતુ ગામડાંથી લઇને શહેર સુધી બાળ-મહિલા કલ્યાણની વ્યવસ્થાને વધુ મજબૂત … Read more