IBPS RRBs XIV Notification 2025 : ગ્રામિણ બેન્કિંગ સેક્ટરમાં મોટી ભરતી

IBPS RRBs XIV Notification 2025 :ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન (IBPS) દ્વારા IBPS RRBs XIV Notification 2025 બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત સમગ્ર ભારતમાં 43 રીજનલ ગ્રામિણ બેન્કોમાં Group “A” Officers (Scale I, II, III) તથા Group “B” Office Assistants (Multipurpose)ની ભરતી થશે. આ પરીક્ષા દ્વારા હજારો ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી થવાની છે, જે ગ્રેજ્યુએટ્સ માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની શકે છે.

IBPS RRBs XIV Notification 2025 મુખ્ય વિગતો

  • ભરતી સંસ્થા: Institute of Banking Personnel Selection (IBPS)
  • પોસ્ટ્સ: Officer (Scale I, II & III), Office Assistant (Multipurpose)
  • ભાગ લેનારી બેન્કો: 43 Regional Rural Banks (RRBs)
  • કુલ જગ્યાઓ: 13,000+
  • અરજી કરવાની તારીખો: 01.09.2025 થી 21.09.2025
  • પ્રિલિમ્સ પરીક્ષા: નવેમ્બર/ડિસેમ્બર 2025
  • મેન/સિંગલ પરીક્ષા: ડિસેમ્બર 2025/ફેબ્રુઆરી 2026
  • ઇન્ટરવ્યૂ (Officer Posts): જાન્યુઆરી/ફેબ્રુઆરી 2026
  • સત્તાવાર વેબસાઈટ: www.ibps.in

પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વિગતો

  • Office Assistant (Multipurpose): 7,972
  • Officer Scale I (PO): 3,907
  • Officer Scale II (Manager): 1,139
  • Officer Scale III (Senior Manager): 199

રાજ્યવાર નમૂનાત્મક જગ્યાઓ

  • રાજસ્થાન ગ્રામિણ બેન્ક – Office Assistant: 1725, Officer Scale I: 500
  • ગુજરાત ગ્રામિણ બેન્ક – Office Assistant: 300, Officer Scale I: 263
  • ઉત્તર પ્રદેશ ગ્રામિણ બેન્ક – Office Assistant: 1000, Officer Scale I: 500

લાયકાત અને ઉંમર મર્યાદા

  • Office Assistant (Multipurpose): ગ્રેજ્યુએટ, લોકલ ભાષા proficiency, કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી. ઉંમર: 18–28 વર્ષ.
  • Officer Scale I: કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન, લોકલ ભાષા proficiency. ઉંમર: 18–30 વર્ષ.
  • Officer Scale II (GBO/ SO): ગ્રેજ્યુએશન 50% સાથે અને 2 વર્ષનો અનુભવ. ઉંમર: 21–32 વર્ષ.
  • Officer Scale III: ગ્રેજ્યુએશન 50% સાથે અને 5 વર્ષનો અનુભવ. ઉંમર: 21–40 વર્ષ.
  • સરકારી નિયમો મુજબ SC/ST/OBC/PwBD/ESM ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી ફી

  • SC/ST/PwBD/ESM: ₹175
  • અન્ય કેટેગરી: ₹850
  • ફી માત્ર ઑનલાઇન જ ભરવી પડશે.

પરીક્ષાની પ્રક્રિયા

  • Office Assistant: Prelims → Mains → Provisional Allotment (ઇન્ટરવ્યૂ નહીં)
  • Officer Scale I: Prelims → Mains → Interview → Allotment
  • Officer Scale II & III: Single Exam → Interview → Allotment
  • પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કાપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારને વિનંતી છે કે સૌ પ્રથમ કૃપા કરીને સંપૂર્ણ સૂચના વાંચો અને વિગતો મેળવો કે તમે આ ખાલી જગ્યા માટે લાયક છો કે નહીં, પછી તમારે આ પોસ્ટ માટે અરજી કરવી.
  • પછી તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે
  • સત્તાવાર વેબસાઇટ ખોલ્યા પછી, તમારે ટે તમારી પ્રાથમિક માહિતી સાથે નોંધણી કરાવવી પડશે.
  • હવે તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તેના પર ક્લિક કરો
  • જરૂરી માહિતી ભરો
  • ફી ઑનલાઇન ભરો.
  • એપ્લિકેશન ફોર્મ તથા રસીદ પ્રિન્ટ કરીને સાચવી રાખો.

વાચક મિત્નિરો ને વિનતી છે કે કોઈ પણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વાર સત્તાવાર જાહેરાત શાંતિથી વાંચી લો ત્યાર બાદ જ કરજી કરો.

મહત્વપૂર્ણ લીંક

વિગત Link
જાહેરાત IBPS RRBs XIV
Apply Online – Office AssistantClick Here
Apply Online – OfficerClick Here
સત્તાવાર વેબસાઈટ Click Here