SBI SCO Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી 122 ખાલી જગ્યાની જાહેરાત

SBI SCO Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા SBI SCO Recruitment 2025 માટે અધિકૃત જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 122 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ), મેનેજર (પ્રોડક્ટ્સ – ડિજિટલ પ્લેટફોર્મ્સ) અને ડેપ્યુટી મેનેજર (પ્રોડક્ટ્સ – ડિજિટલ પ્લેટફોર્મ્સ)ની પોસ્ટનો સમાવેશ થાય છે.આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ આ ભરતી માં અરજી કરવા માંગો છો તો આ લેખ ને પૂરો વાંચો.

અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વિભાગ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
નોકરી નું જગ્યા ભારત
કુલ જગ્યા 122

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા 11 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને 02 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ SBI Careers Portal મારફતે અરજી કરવી રહેશે.

ખાલી જગ્યાઓની વિગત

કુલ જગ્યાઓ: 122

  • Manager (Credit Analyst): 63 જગ્યા
  • Manager (Products – Digital Platforms): 34 જગ્યા
  • Deputy Manager (Products – Digital Platforms): 25 જગ્યા

શૈક્ષણિક લાયકાત

  • Manager (Credit Analyst):
    ગ્રેજ્યુએટ સાથે MBA (Finance)/ PGDBA/ PGDBM/ MMS (Finance)/ CA/ CFA/ ICWA અને ઓછામાં ઓછી 3 વર્ષનો કોર્પોરેટ ક્રેડિટનો અનુભવ.
  • Manager (Products – Digital Platforms):
    B.E./ B.Tech (IT/CS/Electronics) અથવા MCA સાથે ઓછામાં ઓછી 60% માર્ક્સ. MBA કરેલ ઉમેદવારોને પ્રાથમિકતા. સાથે 5 વર્ષનો અનુભવ ડિજિટલ પેમેન્ટ્સ/FinTech ક્ષેત્રમાં હોવો જોઈએ.
  • Deputy Manager (Products – Digital Platforms):
    B.E./ B.Tech (IT/CS/Electronics) અથવા MCA સાથે ઓછામાં ઓછી 60% માર્ક્સ. MBA કરેલ ઉમેદવારોને પ્રાથમિકતા. સાથે 3 વર્ષનો અનુભવ ડિજિટલ પેમેન્ટ્સ/FinTech ક્ષેત્રમાં જરૂરી.

ઉંમર મર્યાદા (31/08/2025 મુજબ)

  • Manager (Credit Analyst): 25 થી 35 વર્ષ
  • Manager (Digital Platforms): 28 થી 35 વર્ષ
  • Deputy Manager (Digital Platforms): 25 થી 32 વર્ષ
    સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.

અરજી ફી

  • General/OBC/EWS ઉમેદવાર: ₹750
  • SC/ST/PWD ઉમેદવાર: મફત

પસંદગી પ્રક્રિયા

SBI SCO Recruitment 2025 માટે ઉમેદવારોની પસંદગી માત્ર શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ આધારે કરવામાં આવશે.

  • શોર્ટલિસ્ટિંગ ઉમેદવારની લાયકાત અને અનુભવના આધારે
  • પર્સનલ ઇન્ટરવ્યુ (100 માર્ક્સ)
  • અંતિમ મેરિટ લિસ્ટ માત્ર ઇન્ટરવ્યુના ગુણ ઉપર આધારિત રહેશે

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને મહિને રૂ. 1.05 લાખ સુધીનો પગાર તેમજ અન્ય એલાઉન્સીસ મળશે.

કેવી રીતે અરજી કરવી

  • અરજી કરતા પહેલા એક વાર જાહેરાત શાંતિ થી વાંચી અને જાની લેવું કે આ ભરતી માટે યોગ્ય છીએ કે નહિ ત્યારબાદ જ અરજી કરવી.
  • સોપ્રથમ sbi ની સત્તાવાર વેબસાઈટ પર વિસિટ કરો.
  • Careersની અધિકૃત વેબસાઇટ ખોલો.
  • SBI SCO Recruitment 2025” લિંક ક્લિક કરો.
  • ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરો.
  • તમામ વિગતો સાચી રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજો, ફોટો, સહી અને રિઝ્યૂમે અપલોડ કરો.
  • ફી (લાગુ પડે તો) ચૂકવો.
  • અંતે એપ્લિકેશન સબમિટ કરી પ્રિન્ટઆઉટ રાખો.

મહત્વ ની લિક્સ

સતાવાર જાહેરાત Manager (Credit Analyst)
Manager (Products – Digital Platforms)
Deputy Manager (Products – Digital Platforms)
ઓફસીઅલ વેબસાઈટ Visit Here
અરજી કરવા માટે Manager (Credit Analyst)
Manager (Products – Digital Platforms)
Deputy Manager (Products – Digital Platforms)